અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો
ઝાયડસને સતત આઠમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં, છેલ્લા 8 વર્ષથી બેસ્ટ હૉસ્પિટલનો એવોર્ડ મળી રહ્યો છે. આ સિદ્ધિ માટે ઝાયડસ હૉસ્પિટલ તમામ લોકોનો આભાર...

