ડરમાં જીવી રહ્યો છે અંબાણી પરિવાર, ખુદ મુકેશ અંબાણીએ કર્યો આખી વાતનો ખુલાસો, જાણો શુ છે આખો મામલો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

આજે મુકેશ અંબાણીનુ નામ દેશ-વિદેશમાં પણ જાણીતું છે. આ જ કારણ છે કે આજના સમયમાં મુકેશ અંબાણી ઘણી હેડલાઈન્સ મેળવતા રહે છે. આ દિવસોમાં મુકેશ અંબાણીની રાતોની ઊંઘ ઉડી ગઈ છે જેના કારણે તેઓ ડરથી દિવસો વીતાવી રહ્યા છે.

એક સારા વ્યક્તિ હોવા સાથે સાથે મુકેશ અંબાણી એક ખૂબ જ સફળ બિઝનેસમેન છે.

તાજેતરમાં જ મુકેશ અંબાણીજીએ એક વાત કહી હતી. જેમાં ખબર પડી કે એક માણસ તેની સાથે કંઈક ખોટું કરવાનું વિચારી રહ્યો છે!

મુકેશ અંબાણીને આ વાત કહેનાર વ્યક્તિનું નામ વિષ્ણુ છે જે મુકેશ અંબાણીજી સાથે કંઇક ખોટું કરવાનો પ્રયાસ કરવા માંગે છે!

તેમણે કહ્યુ કે જ્યારે હું મારા પરિવાર સાથે બેઠો હતો ત્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને જ્યારે મુકેશ અંબાણીએ ફોન ઉપાડ્યો તો તેમને ધમકીઓ મળવા લાગી.

આ બાદ મુકેશ અંબાણીએ આ વાત પોલીસને જણાવી અને પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી. તે વ્યક્તિ હવે પકડાઈ ગયો અને હવે તપાસ ચાલી રહી છે. આ જ કારણ છે કે મુકેશ અંબાણીની રાતોની નિંદર ગાયબ થઈ ગઈ છે.


Share this Article
TAGGED: