આજે સોના-ચાંદીના ભાવ હતા એમને એમ રહ્યાં, કોઈ જ ફરક નહીં, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવા પડશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gold Rate Today : આજે દેશના મોટા ભાગના સોનાના ભાવ (gold price) લગભગ સપાટ હતા. મોટા શહેરોમાં સોનાના રેટ 60,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યા છે. આજે દિલ્હીમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 46,450 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 46,710 રૂપિયા છે. દિલ્હી માર્કેટમાં ચાંદીનો ભાવ 44,735 રૂપિયા ઘટીને 44,607 રૂપિયા પર પહોંચી ગયો છે.

 

દિલ્હીમાં સોનાનો દર

દિલ્હીમાં 10 ગ્રામ દીઠ 22 કેરેટ સોનું 54,250 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. 24 કેરેટ માટે ગ્રાહકોને 10 ગ્રામ દીઠ 9,990 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદમાં સોનાના ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામે 54,250 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 59,200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

 

 

 

 

હવામાન વિભાગની નવી આગાહીથી ખુશીનું મોજુ ફરી વળ્યુ, ગુજરાતના આટલા જિલ્લાઓ થશે જળબંબાકાર, જાણો ક્યાં કેટલો ખાબકશે

આખા મહિનાની તારીખ પ્રમાણે આગાહી કરીને અંબાલાલ પટેલે આખા ગુજરાતને ચોંકાવી દીધું, જાણો એક એક દિવસના હવામાન વિશે

ખાલી ડુંગળી અને ટામેટા જ નહીં, આ વસ્તુના કારણે પણ તમારી થાળી થઈ મોંઘીદાટ, કોઈને ખબર પણ ના પડી બોલો

 

આ રીતે નક્કી થાય છે સોનાની કિંમત

સોનાની કિંમત મોટા ભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. સોનાની માગ વધશે તો દર પણ વધશે. જો સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓથી પણ પ્રભાવિત છે. ઉદાહરણ તરીકે, જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો રોકાણકારો સોનામાં રોકાણ કરશે, જે એક સલામત રોકાણ વિકલ્પ છે. તેનાથી સોનાના ભાવમાં વધારો થશે.

 

 


Share this Article
TAGGED: