આજે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવ પણ ખાડે ગયાં; લોકો મોજમાં આવી ગયા
આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલ, ૨૨ ઓક્ટોબરની સરખામણીમાં આજે, ૨૩ ઓક્ટોબરે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ₹૧,૧૧૦ થી ₹૧,૬૯૦ સુધીનો ઘટાડો થયો છે. આજે સોનાનો ભાવ શું છે? ગઈકાલે ગુરુવારે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ...

