ચૂંટણી ટાણે જ ગંભીર સમાચાર…. દાઉદ ઈબ્રાહિમના નિશાના પર PM મોદી? મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ!
મુંબઈ ટ્રાફિક પોલીસની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે એક વ્યક્તિએ તેમને મેસેજ…
કંઈક ખિચડી રંધાઈ રહી છે કે શું…. કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા અને સારા માણસ પણ કહ્યાં, ક્યાંક જીત બાદ….
ગુજરાત વિધાનસભા ચૂટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દિગ્ગજ નેતાઓ પ્રચારમા લાગી…
ઓહ બાપ રે… આવી રહ્યું છે સૌથી મોટુ ડીઝલ સંકટ, બધા મશીનો બંધ થઈ જશે, લોકો ઠંડીથી જામી જશે અને….
વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ડીઝલને સૌથી મહત્વપૂર્ણ ઈંધણ માનવામાં આવે છે. તેના પર…
ભારત જોડો યાત્રામાં આવતી સુંદરીઓને લઈ થયો ભવાડો, ભાજપે કહ્યું- રાહુલ ગાંધી પૈસા આપીને બોલાવે છે અભિનેત્રીઓને….
કોંગ્રેસ દ્વારા પાર્ટીને મજબૂત કરવા માટે ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવી…
ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ટિકિટ માટે એક કરોડ રૂપિયા વસુલે છે, આ રહ્યો બોલતો પુરાવો, સમગ્ર રાજ્યમાં હાહાકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને રાજ્યમાં મોટો ઝટકો લાગ્યો છે. દહેગામના…
કેટલાક બદમાશો મારો પીછો કરી કર્યા છે, પપ્પી જલ્દી આવો…. પૂર્વ મંત્રીની દીકરીનું ધોળા દિવસે અપહરણ, હજુ કોઈ અત્તોપત્તો નથી લાગ્યો
રાજધાની જયપુરમાં સોમવારે 21 નવેમ્બરની સાંજે કોંગ્રેસ નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી…
અંબાલાલ પટેલની ઠંડી વિશે મોટી આગાહી, આ તારીખથી પડશે ગાત્રો થીજવતી ઠંડી, આ જિલ્લો તો એકદમ ઠુઠવાઈ જશે!
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી ઠંડી વિશે નવી આગાહી કરી છે.…
રવિન્દ્ર જાડેજા તેની પત્ની માટે શાનદાર બેટિંગ કરી રહ્યો છે, પરંતુ શું રીવાબા ચૂંટણીમાં જીતની સિક્સ ફટકારી શકશે ખરાં?
ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતની ચૂંટણી માટે જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ ચૂંટણીમાં…
ખાલી સાંભળ્યું હશે હવે જોઈ પણ લો.. મત માટે કોંગી ઉમેદવારો જાહેરમાં આપી રહ્યા છે પૈસાના થોડકા! વીડિયો વાયરલ થતાં હાહાકાર
ચૂંટણી આવે એટલે રોજ નવા નવા ગતડકાં સામે આવતા જોવા મળે છે.…
બાપ રે બાપ…. એક ઘર, 4 ફાંસીના ફંદા અને 6 લાશો, ઉદયપુરમાં થયો બુરાડી જેવો જ કાંડ, ઘરધણી ગુજરાતમાં કરતો હતો કામ
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવો જ એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે…