Petrol-Diesel Prices: સતત ઘટાડા બાદ ક્રૂડ ઓઈલના ભાવ નીચલા સ્તરેથી ઉછળ્યા છે. આ વધારાના દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કોઈ અસર થઈ નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે.
દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ, કેટલાક રાજ્યો અને શહેરોમાં ઈંધણના ભાવમાં થોડો તફાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે 96.42 રૂપિયે પ્રતિ લિટરનો ભાવ ચાલી રહ્યો છે. ચાલો જાણીએ કે અન્ય મોટા શહેરોમાં ભાવ શું છે?
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
– દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
– કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
– ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
વિશ્વનું પ્રથમ મંદિર જ્યાં દેવી માતાને ફૂલો અને હારોને બદલે ચઢાવવામાં આવે છે સેનેટરી પેડ, જાણો કારણ!
આદિત્ય L1 મિશનને મળી વધુ એક સફળતા, પેલોડ ‘સૂટ’એ કેપ્ચર કર્યો સૂર્યનો સૂર્યનો રંગબેરંગી અવતાર
આ શહેરોમાં ભાવમાં કેટલો ફેરફાર થયો?
– ગૌતમ બુદ્ધ નગરમાં પેટ્રોલ 94.64 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
– લખનૌમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.