Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

ગોવિંદા જે ઇવેન્ટમાં ગયા ત્યાં થઇ બબાલ !!!

By D-Admin
08/06/2026

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા એક કાર્યક્રમ બાદ અચાનક જ વિવાદમાં ફસાઈ ગયા હોવાના સમાચાર છે. વાત કરીએ તો મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટ બાદ ગોવિંદાની સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હોબાળા બાદ સુપરસ્ટારે માફી માંગી હતી. જોકે, ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ આ તમામ અહેવાલોને નકારી કાઢીને અસલી હકીકત જાહેર કરી છે.

મોટા કાર્યક્રમોમાં આવી બાબત સામાન્ય , મેનેજરે કહ્યું

અભિનેતાના મેનેજર શશિ સિંહાએ વાયરલ થઈ રહેલા અહેવાલો પર સત્તાવાર નિવેદન આપતા તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર સિંહાએ પ્રશ્ન કર્યો હતો કે, “આ સમગ્ર ઘટનામાં ગોવિંદાની કોઈ ભૂલ જ નહોતી, તો પછી તેઓ માફી શું કામ માંગે?”

તેમણે ઘટનાની વિગત આપતા આગળ ઉમેર્યું કે, “ગોવિંદા એક બ્યુટી પેજન્ટ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવા ગયા હતા. ઇવેન્ટ પૂરી થયા બાદ ફોટોગ્રાફર્સ એક રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘૂસીને તેમનો ઇન્ટરવ્યુ લેવાનો આગ્રહ કરી રહ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હતો અને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો હતો.”

ગોવિંદાની સિક્યોરિટી ટીમનો બચાવ કરતા મેનેજરે જણાવ્યું હતું કે, આવા ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં હાજર દરેક વ્યક્તિને ઓળખવી સિક્યોરિટી ગાર્ડ્સ માટે શક્ય નથી હોતી. તેમણે કહ્યું, “આવા પ્રોગ્રામ્સમાં ભારે ભીડ હોય છે, તેથી સુરક્ષાકર્મીઓને હંમેશા એ ખબર નથી હોતી કે કઈ વ્યક્તિ કોણ છે. તેમણે પ્રતિબંધિત વિસ્તારમાં આવતા એક વ્યક્તિને રોક્યો હતો, જેના કારણે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી. આવા મોટા કાર્યક્રમોમાં આવી બાબતો સામાન્ય છે.”

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઘણી વખત સુરક્ષાના કારણોસર તેમને પોતાને પણ સિક્યોરિટી ગાર્ડ્સ રોકતા હોય છે. જ્યારે સુરક્ષાકર્મીઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે આ બાબતને ખોટો રંગ આપીને હંગામો મચાવવાનો કોઈ અર્થ નથી.

ગોવિંદા તાજેતરમાં જ મુંબઈમાં આયોજિત ‘મિસીસ ઈન્ડિયા ક્વીન – પેહચાન મેરી સીઝન ૪‘ના ગ્રાન્ડ ફિનાલેમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે ગોવિંદા હોલની બહાર નીકળ્યો, ત્યારે ફોટોગ્રાફર્સ તેની તસવીરો ખેંચવા અને બાઈટ લેવા માટે તેમની આસપાસ જમા થઈ ગયા હતા.

આ અફરાતફરી અને ભારે ભીડ વચ્ચે, ગોવિંદાને સુરક્ષિત બહાર કાઢવા માટે એક સિક્યોરિટી ગાર્ડે કથિત રીતે એક ફોટોગ્રાફરને ધક્કો મારી દીધો હતો. આનાથી નારાજ થઈને તે ફોટોગ્રાફરે તુરંત પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? મને હાથ કેમ લગાવી રહ્યા છો?” જોકે, આ સમગ્ર હંગામા દરમિયાન પણ ગોવિંદા અત્યંત શાંત રહ્યો હતો અને તેણે પરિસ્થિતિ સંભાળતા તે ફોટોગ્રાફરને પોતાનો ‘દોસ્ત‘ કહીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

હાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબહાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબ
મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?
હું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામહું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામ
“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી
પહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવારપહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવાર
ભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણીભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણી
‘દરેક છોકરી નગ્ન દેખાય છે…’ અભિનેત્રીએ પવન સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ‘દરેક છોકરી નગ્ન દેખાય છે…’ અભિનેત્રીએ પવન સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ
લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબલોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબ
લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!
રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
પતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંકપતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક
પંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યોપંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યો
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

‘મારા ને મારા પરિવાર પર આવા અત્યાચાર થશે તે અપેક્ષા નહતી’

Next

પંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper