Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

‘મારા ને મારા પરિવાર પર આવા અત્યાચાર થશે તે અપેક્ષા નહતી’

By D-Admin
08/06/2026

બોલિવૂડના અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની આગામી નેટફ્લિક્સ ફિલ્મ માટે મુશ્કેલીમાં મુકાયા હોવાનુ સામે આવ્યુ છે. ફિલ્મનું શીર્ષક ઘૂસખોર પંડત જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો. હવે આ સમગ્ર મામલે અભિનેતાએ મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે આ વિવાદ દરમિયાન તેમને અને તેમના પરિવારને કેવા પ્રકારના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, અમે આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી. પરંતુ જ્યારે વિરોધ થયો, ત્યારે માત્ર બે દિવસમાં અમે માફી માંગી લીધી હતી. જો કોઈ બાબતથી કોઈને દુ:ખ પહોંચતું હોય, તો એક કલાકાર તરીકે અમે તેને સુધારવા માટે તૈયાર છીએ. ટાઇટલ બદલવું અમારા માટે કોઈ મોટી સમસ્યા નથી, કારણ કે તેમની પાસે અન્ય સારા વિકલ્પો પણ છે.

સુપ્રીમ કોર્ટમાં ટાઇટલ પાછુ ખેંચવાની બાંહેધરી આપી

તેમણે પીડા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે લોકો તમને ટ્રોલ કરે છે, ગાળો આપે છે અને તમારા પરિવારને આખી બાબતમાં ઘસડી લાવે છે, ત્યારે મને તેમના માટે સહાનુભૂતિ થાય છે. હું જિજ્ઞાસુ અને શિક્ષિત વ્યક્તિ છું, અને મારી પાસે એવા લોકો સાથે દલીલ કરવાનો સમય કે ઉર્જા નથી, જેઓ પોતાનો અભિપ્રાય આપવામાં ખૂબ જ અધીરા હોય છે.

નીરજ પાંડે દ્વારા લિખિત અને રિતેશ શાહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત નુસરત ભરૂચા, સાકિબ સલીમ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. નીરજ પાંડેએ સ્પષ્ટ કર્યું હતું કે પંડત શબ્દ ફિલ્મમાં એક ઉપનામ તરીકે વપરાયો હતો, કોઈ સમુદાયને બદનામ કરવા માટે નહીં. સુપ્રીમ કોર્ટમાં પણ નિર્માતાઓએ ટાઇટલ પાછું ખેંચવાની અને બદલવાની બાહેંધરી આપી છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

હાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબહાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબ
મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?
હું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામહું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામ
“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી
પહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવારપહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવાર
ભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણીભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણી
‘દરેક છોકરી નગ્ન દેખાય છે…’ અભિનેત્રીએ પવન સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ‘દરેક છોકરી નગ્ન દેખાય છે…’ અભિનેત્રીએ પવન સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ
લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબલોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબ
લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!
રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
પતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંકપતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક
પંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યોપંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યો
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

સુપરહિટ ફિલ્મો આપનારા પહલાજ નિહલાનીનું નિધન

Next

ગોવિંદા જે ઇવેન્ટમાં ગયા ત્યાં થઇ બબાલ !!!

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper