Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper
  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper

પતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક

મધ્ય પ્રદેશમાં ચર્ચિત કુંભ મેળા વાયરલ ગર્લ મોનાલિસા ભોસલેને લઈ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. તેનો પતિ ફરમાન ખાને પોલીસને જાણકારી આપી છે કે મોનાલિસા ગર્ભવતી છે અને તેના કારણે હાલમાં તેમુસાફરી કરવા અથવા તપાસ એજન્સીઓ સામે હાજર થવાની સ્થિતિમાં નથી.

આ સમગ્ર ઘટનાક્રમ મામલો હવેવધારે સંવેદનશીલ બની ગયો છે. જ્યાં એક તરફ લગ્નને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તો વળીબીજી તરફ પ્રેગ્નેન્સીને લઈ તપાસમાં નવો વળાંક આવી ગયો છે.

પતિની ધરપકડ કરી ૨૦ મે સુધી તેમના પર રોક લગાવી દીધી

આ મામલો ત્યારે વધારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મોનાલિસા ભોસલે અને ફરમાન ખાનના લગ્નને લઈપહેલાથી જ તપાસ ચાલી રહી છે. પોલીસે આ લગ્ન સાથે જોડાયેલા તથ્યો અને પરિસ્થિતિઓની પડતાલ કરીરહી છે. આ દરમ્યાન ફરમાન ખાને દાવો કર્યો કે, મોનાલિસાની તબિયત અને ગર્ભાવસ્થાને જોતા તેને હાલમાં કોઈ પણ પૂછપરછ માટે બોલાવવી શક્ય નથી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોનાલિસાને ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન માટે તપાસ અધિકારીઓ સામે હાજરથવું પડશે. પણ પતિ તરફથી આપવામાં આવેલી જાણકારી બાદ હવે તપાસની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પોલીસે આ દાવાની સત્યતા ચકાસી રહી છે અને મેડિકલ આધાર પર સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિશમાં લાગેલીછે.

હકીકતમાં જોઈએ તો, છોકરીના પરિવાર અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. તેમણે મધ્ય પ્રદેશના મંડલેશ્વરડીએસપી પાસે ફરિયાદ નોંધાવી હતી કે ફરમાન ખાન તેમની સગીર દીકરીને ફોસલાવીને લગ્ન કર્યા છે. આમામલામાં પોલીસે બંનેને હાજર થવા કહ્યું હતું. તો વળી કેરલા હાઈકોર્ટે આ મામલામાં રાહત આપતા છોકરીઅને તેના પતિની ધરપકડ કરી ૨૦ મે સુધી તેમના પર રોક લગાવી દીધી હતી.

આ અગાઉ ૧૧ માર્ચના રોજ છોકરી તિરુવનંતપુરના થમ્પાનૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા કેતેના પિતા બળજબરી તેને ઘરે લઈ જઈ બીજે લગ્ન કરાવવા માગે છે. છોકરીએ સ્પષ્ટ રીતે ફરમાન સાથેરહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

પંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યો

Next

જામનગરમાં ધોળા દિવસે બે યુવકો પર જીવલેણ હુમલો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Health News
  • Business News
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper