Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
Home/Viral/જામનગરમાં ધોળા દિવસે બે યુવકો પર જીવલેણ હુમલો

જામનગરમાં ધોળા દિવસે બે યુવકો પર જીવલેણ હુમલો

By D-Admin
08/06/2026

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ પાસે ધોળા દિવસે મારામારીની ઘટના બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકોને નિશાન બનાવી લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને બે યુવકો પાછળ દોડે છે. હુમલાખોરોએ ભરી બજારે આ યુવકોને આંતરીને લાકડીઓના ફટકા મારવાનું શરૂ કર્યું હતું. હુમલાના પગલે આસપાસના લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરાઇ

આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સદનસીબે, હુમલા બાદ યુવકોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ પ્રકારે જાહેરમાં કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં જામનગર શહેરમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

Related posts:

  1. સોનાના ભાવમાં ફરીથી બમ્પર વધારો, એક તોલાનો ભાવ જાણીને હાજા ગગડી જશે!
  2. પ્રિઝમની મોટેલ 6 કાનકુનમાં ફ્રેન્ચાઇઝી કન્વેન્શન યોજશે, ભારતીય-અમેરિકન ગુજરાતી સમુદાય સહિત અનેક ફ્રેન્ચાઇઝી માલિકોનો જમાવડો
  3. ટોલ પ્લાઝા પર હવે લાંબી લાઈનો નહીં લાગે: સરકારે કર્યો મોટો ફેરફાર; 10 એપ્રિલથી લાગુ પડશે નવો નિયમ
  4. હિન્દુ ઓળખ આપી મુસ્લિમ યુવકે સુરતની યુવતી સાથે કર્યુ કૃત્ય
Author

D-Admin

Follow Me
Other Articles
Previous

પતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક

Next

હિન્દુ ઓળખ આપી મુસ્લિમ યુવકે સુરતની યુવતી સાથે કર્યુ કૃત્ય

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper