Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper
  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper

પૃથ્વીથી ૪.૫૦ લાખ કિમી દૂર જઈ ક્રિસ્ટિના કોચે રચ્યો ઈતિહાસ

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના આર્ટેમિસ–૨ મિશનમાં સામેલ ક્રિસ્ટિના કોચે એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ પોતાનાનામે કર્યો છે. ક્રિસ્ટિના પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે. ક્રિસ્ટિના આ મિશનપર એક સ્પેશિયલિસ્ટ તરીકે ગઈ હતી. નાસાનું આ મિશન કુલ ૧૦ દિવસ સુધી ચાલવાનું છે. આર્ટેમિસ–૨મિશનમાં ક્રિસ્ટિના સાથે રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર અને જેરેમી હેન્સન પણ સામેલ છે.

૩ એપ્રિલે ક્રિસ્ટિના પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ હતી. આ સાથે જ તેચંદ્રની સૌથી નજીકથી પસાર થનાર પ્રથમ મહિલા પણ બની ગઈ છે. લગભગ પાંચ દાયકાઓ બાદ અમેરિકાદ્વારા માનવ સહીત શરૂ કરાયેલું આ મિશન ઐતિહાસિક માનવામાં આવે છે. આ મિશનમાં સામેલઅંતરિક્ષયાત્રીઓ ઓરિયન સ્પેસક્રાફ્ટમાં બેસીને ચંદ્રની નજીકથી પસાર થશે.

આ ટીમ ચંદ્રની આસપાસથી પસાર થતા પૃથ્વીથી અંદાજે ૪ લાખ ૫૫ હજાર ૮૬૪ કિલોમીટરનું અંતર કાપશે, પરંતુ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં. મિશનને હજુ માત્ર ૪ દિવસ જ થયા છે, છતાં ક્રિસ્ટિના કોચે પહેલેથી જપૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર તમામ મહિલા અંતરિક્ષયાત્રીઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમોટાભાગની મહિલાઓ પૃથ્વીની નીચલી કક્ષામાં જ મર્યાદિત રહી હતી.

આર્ટેમિસ–૨માં સામેલ ઓરિયન સ્પેસક્રાફ્ટ હાલમાં ‘ટ્રાન્સ–લૂનર ઇન્જેક્શન’ તબક્કામાં છે. સરળ ભાષામાંકહીએ તો સ્પેસક્રાફ્ટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ક્રિસ્ટિના કોચઉપરાંત આ મિશનમાં સામેલ અન્ય અંતરિક્ષયાત્રીઓ પણ નવો રેકોર્ડ બનાવશે. આ તમામ સભ્યો માનવયુક્તઅંતરિક્ષ સ્પેસક્રાફ્ટ દ્વારા પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર પ્રથમ ગ્રુપ બનશે.

આ પહેલાં આ રેકોર્ડ ‘એપોલો–૧૩’ મિશનના નામે હતો, જે નાસાએ વર્ષ ૧૯૬૯માં લોન્ચ કર્યું હતું. ઓરિયનસ્પેસક્રાફ્ટ ખાસ કરીને આ પ્રકારના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી અંતરિક્ષયાત્રીઓનેઅંતરિક્ષના ઊંડાણ સુધી લઈ જઈ શકાય. ઓરિયનમાં ‘ક્રૂ મોડ્યુલ’ છે, જ્યાં અંતરિક્ષયાત્રીઓ રહે છે. તેમજ‘સર્વિસ મોડ્યુલ’ છે, જ્યાંથી વીજળી, પાણી અને હવા જેવી સુવિધાઓ મળે છે.

ક્રિસ્ટિના કોચના નામે પહેલાથી જ એક વધુ મોટો રેકોર્ડ છે. તેઓ અંતરિક્ષમાં ૩૨૮ દિવસ વિતાવનાર પ્રથમમહિલા બની ચૂકી

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

એશિયાનો સૌથી મોટા ટેક ઇવેન્ટનુ ઉદ્ઘાટન

Next

નવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Health News
  • Business News
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper