Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી

ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 11:17 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી - Lok Patrika

અમદાવાદના બોપલ વિસ્તારમાંથી ઓનલાઇન ફૂડ મંગાવતા લોકો માટે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.માહિતી મુજબ બોપલમાં આવેલી ‘મેકડોનાલ્ડ્સ‘ ની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો હતો.

ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી - Lok Patrika

મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી શુદ્ધ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં નોનવેજ પેટી હોવાનું માલૂમ પડ્યું હતું.

ફૂડ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ કરાઇ

આ ગંભીર ભૂલ અંગે જ્યારે ગ્રાહકે જાગૃત નાગરિક તરીકે મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી, ત્યારે ત્યાંના સંચાલકો અને સ્ટાફ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં ભારે આનાકાની કરી હતી.

પીડિત ગ્રાહકે આઉટલેટની મુલાકાત લીધા બાદ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે, મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે.

હાઇજીન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ગ્રાહક દ્વારા આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ આઉટલેટ સામે કડક કાયદાકીય તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ શકે.

 

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

જ્યારે હું ભારત છોડીને જઈશ, ત્યારે મને ગરબાની ખૂબ યાદ આવશે…” વિદેશી મહિલા ભાવુક થઈ ગઈજ્યારે હું ભારત છોડીને જઈશ, ત્યારે મને ગરબાની ખૂબ યાદ આવશે…” વિદેશી મહિલા ભાવુક થઈ ગઈ
Viral Video: રેલ્વેની ચાદર સુટકેસમાં છુપાવી લઈ જતી મહિલા ઝડપાઈ, પછી આપ્યો ચોંકાવનારો જવાબViral Video: રેલ્વેની ચાદર સુટકેસમાં છુપાવી લઈ જતી મહિલા ઝડપાઈ, પછી આપ્યો ચોંકાવનારો જવાબ
Viral Video: સુવિધાઓ નથી છતાં અભ્યાસનો જુસ્સો, બાળકીનો વીડિયો થયો વાયરલViral Video: સુવિધાઓ નથી છતાં અભ્યાસનો જુસ્સો, બાળકીનો વીડિયો થયો વાયરલ
Viral Video: OMG! પાકિસ્તાની રસોઇયાએ નાનમાં ઉમેર્યું એવું કંઇક કે… તમે પણ કહેશો કે આ નશો કરાવે છે કે શું?Viral Video: OMG! પાકિસ્તાની રસોઇયાએ નાનમાં ઉમેર્યું એવું કંઇક કે… તમે પણ કહેશો કે આ નશો કરાવે છે કે શું?
Viral Video: ગાયને લાત મારનાર મુસ્લિમ વ્યક્તિ પર લોકો થયા લાલઘૂમ, નાક રગડીને મંગાવી માફીViral Video: ગાયને લાત મારનાર મુસ્લિમ વ્યક્તિ પર લોકો થયા લાલઘૂમ, નાક રગડીને મંગાવી માફી
Viral Video: કોબ્રાને ગળેથી પકડ્યો… અને પછી જે થયું તે જોવા જેવુંViral Video: કોબ્રાને ગળેથી પકડ્યો… અને પછી જે થયું તે જોવા જેવું
Viral Video: લો બોલો… સાપને સાબુ લગાવીને સ્નાન કરાવી રહ્યો છે બાળક, જોઇને રૂંવાડા થઇ જશે ઉભાViral Video: લો બોલો… સાપને સાબુ લગાવીને સ્નાન કરાવી રહ્યો છે બાળક, જોઇને રૂંવાડા થઇ જશે ઉભા
પોલીસ સ્ટેશનમાં પતિ-પ્રેમી વચ્ચે થઈ રહ્યું હતું સમાધાન, બીજી બાજુ સગર્ભા મહિલાની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈપોલીસ સ્ટેશનમાં પતિ-પ્રેમી વચ્ચે થઈ રહ્યું હતું સમાધાન, બીજી બાજુ સગર્ભા મહિલાની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ
પુણેના ફાઉન્ડરને મળી ટીમના સિક્રેટ WhatsApp ગ્રૂપની ભાળ, ગુસ્સો કરવાને બદલે લીધો મોટો બોધપાઠપુણેના ફાઉન્ડરને મળી ટીમના સિક્રેટ WhatsApp ગ્રૂપની ભાળ, ગુસ્સો કરવાને બદલે લીધો મોટો બોધપાઠ
દિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડદિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડ
બારડોલી બસ અકસ્માત કેસમાં મૃતકો મહારાષ્ટ્રના રહેવાસીબારડોલી બસ અકસ્માત કેસમાં મૃતકો મહારાષ્ટ્રના રહેવાસી
હિન્દુ ઓળખ આપી મુસ્લિમ યુવકે સુરતની યુવતી સાથે કર્યુ કૃત્યહિન્દુ ઓળખ આપી મુસ્લિમ યુવકે સુરતની યુવતી સાથે કર્યુ કૃત્ય
Author

D-Admin

Follow Me
Other Articles
દિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડ - Lok Patrika
Previous

દિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડ

વાંધાજનક AI કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકાર કરશે કડક કાર્યવાહી - Lok Patrika
Next

વાંધાજનક AI કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકાર કરશે કડક કાર્યવાહી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper