Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ

દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 11:32 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ - Lok Patrika

કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના ૨૭.૩ એકરમાં ફેલાયેલા પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય પર પૂર્વ IPS ઑફિસર કિરણ બેદીએ ભારે નારાજગી અને દુ:ખ વ્યક્ત કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મેં ક્લબ ખાલી કરવાનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવો આઘાત લાગ્યો જાણે મને પોતાના જ ઘરમાંથી બેદખલ કરવામાં આવી રહી હોય. આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જોડાયેલી છે.

દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાના આદેશની કિરણ બેદી નારાજ - Lok Patrika

કિરણ બેદીએ પોતાના ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, જ્યારે હું ૧૪ વર્ષની હતી ત્યારે ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે અમૃતસરથી દિલ્હી આવતી હતી. આ ક્લબમાં જ અમે રમીને મોટા થયા અને તેના કારણે જ મને દિલ્હી શહેર સાથે પ્રેમ થઈ ગયો હતો. મેં સપનું જોયું હતું કે હું એક દિવસ દિલ્હીમાં જ રહીશ અને નોકરી કરીશ. બાદમાં જ્યારે ૨૪ વર્ષની ઉંમરે મારું પહેલું પોસ્ટિંગ ચાણક્યપુરીમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે થયું, ત્યારે આ જિમખાના ક્લબ મારા જ પોલીસ વિસ્તારનો એક ભાગ હતો.

ક્લબ પ્રશાસનને ૫ જૂન સુધીનો સમય અપાયો

આ ક્લબના ભવ્ય ઇતિહાસ વિશે વાત કરતા કિરણ બેદીએ કહ્યું કે, અહીં એશિયાના સૌથી શ્રેષ્ઠ લોન ટેનિસ કોર્ટ આવેલા છે. દિલ્હીમાં લોન ટેનિસ એસોસિએશન કોમ્પ્લેક્સ બન્યું તે પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચો અને ડેવિસ કપના મુકાબલા અહીં જ રમાતા હતા. મેં રામનાથન કૃષ્ણન, જયદીપ મુખર્જી, અમૃતરાજ બ્રધર્સ અને નિરુપમા માંકડ જેવા ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓને અહીં રમતા જોયા છે. આ સિવાય અહીં ૧૦૦ વર્ષ જૂનો સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ કોર્ટ, આધુનિક જીમ અને દેશની સૌથી શ્રેષ્ઠ લાઈબ્રેરી આવેલી છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ નવો પૂલ બનાવવામાં મદદ કરી હતી.

કિરણ બેદી વર્ષ ૧૯૭૫માં એક મહિલા સભ્ય તરીકે આ ક્લબમાં જોડાયા હતા. તે સમયે ક્લબમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. કિરણ બેદીએ આ લિંગ-ભેદભાવ (જેન્ડર ડિસ્ક્રિમિનેશન) ને કાનૂની રીતે પડકારીને ક્લબના નિયમો બદલાયા હતા અને મહિલાઓને સમાન હક મળ્યો હતો. આ ક્લબ માત્ર અમીરો માટે નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય સરકારી પરિવારો માટે એક બીજા ઘર સમાન છે, જ્યાં વાજબી ભાવે ભોજન અને બેકરીની સુવિધાઓ મળે છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

જાણવું જરૂરી! શું એક FASTag નો ઉપયોગ બે વાહનો માટે થઈ શકે? જાણો NHAI નો નિયમજાણવું જરૂરી! શું એક FASTag નો ઉપયોગ બે વાહનો માટે થઈ શકે? જાણો NHAI નો નિયમ
કાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શનકાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શન
સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડોસેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો
LPG સંકટ વચ્ચે મળશે રાહતLPG સંકટ વચ્ચે મળશે રાહત
કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો ર્નિણયકેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો ર્નિણય
ચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડ
CBSE ના પોર્ટલ પર સાયબર એટેક !!CBSE ના પોર્ટલ પર સાયબર એટેક !!
૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનુ એન્કાઉન્ટર૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનુ એન્કાઉન્ટર
ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલનગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન
“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો”“પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો”
ભારતના વરિષ્ઠ વકીલોએ ગૌતમ અદાણી અને કંપની પર લાગેલા આરોપોને લઇ અભિપ્રાય આપ્યોભારતના વરિષ્ઠ વકીલોએ ગૌતમ અદાણી અને કંપની પર લાગેલા આરોપોને લઇ અભિપ્રાય આપ્યો
૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાશે ટેકનોલોજી૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાશે ટેકનોલોજી
Author

D-Admin

Follow Me
Other Articles
ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન - Lok Patrika
Previous

ગર્ભવતી પત્નીને ટ્રાફિકમાં પરેશાન થતાં જોઇ પતિનુ આંદોલન

૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનુ એન્કાઉન્ટર - Lok Patrika
Next

૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનુ એન્કાઉન્ટર

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper