Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
Banaskantha Looteri Dulhan

હડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક યુવકને લગ્ન માટે કન્યા બતાવવાના બહાને દલાલોએ સંપર્ક કર્યો હતો. યોજના મુજબ યુવકને હડાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જોધસર ગામની સીમમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં શિલ્પાબેન તરાલ નામની યુવતીને કન્યા તરીકે રજૂ કરી સામાજિક રીતે ખોટી ચાંદલા વિધિ ગોઠવવામાં આવી હતી. લગ્નની વિધિના નામે ફરિયાદી યુવક પાસેથી રોકડા ₹1,50,000 તેમજ એક ચાંદીનું મંગળસૂત્ર પડાવી લેવામાં આવ્યું હતું.

પૈસા પડાવ્યા બાદ સમાજનો મુદ્દો ઊભો કરી માર માર્યો

રોકડ રકમ અને ઘરેણાં હાથમાં આવી જતાં જ ઠગ ટોળકીએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આરોપીઓએ અચાનક સમાજના રિવાજો અને વાંધા-વચકાનો ખોટો મુદ્દો આગળ ધરીને યુવક સાથે તકરાર શરૂ કરી હતી. ત્યારબાદ યુવકને બિભત્સ ગાળો આપી, ગડદાપાટુનો માર મારીને જોધસરની સીમમાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂક્યો હતો. યુવકને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક હડાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હડાદ પોલીસે તાત્કાલિક તપાસની ટીમો કાર્યરત કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં જ આ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે દરોડા પાડીને લૂંટેરી દુલ્હન શિલ્પાબેન તરાલ, લગ્ન કરાવનાર દલાલ અને આ ગુનામાં સાથ આપનારા અન્ય મદદગારો મળીને કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ફરિયાદી પાસેથી પડાવી લીધેલી તમામ રોકડ રકમ ₹1,50,000 તેમજ ચાંદીનું મંગળસૂત્ર સહિતનો મુદામાલ સંપૂર્ણપણે જપ્ત કર્યો છે.

BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ

હડાદ પોલીસે ઝડપાયેલા તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત અને હુમલાનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ ઉત્તર ગુજરાત કે રાજસ્થાનના અન્ય કોઈ ભોળા યુવકોને પણ આ પ્રકારે લગ્નની લાલચ આપી શિકાર બનાવ્યા છે કે કેમ.

Tags:

Banaskantha Crime NewsBanaskantha Looteri DulhanGujarat Marriage FraudHadad Police ArrestLooteri Dulhan Scam
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Abhinandan Varthaman Quits IAF
Previous

F-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયા

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper