Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના

ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 02:28 PM, 04 November 2026 Google News FOLLOW ON Google News

વિક્રમ સરગરા (અંબાજી) : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થયેલી આદિવાસી ન્યાય યાત્રાનું અંબાજી ખાતે આગમન સાથે સમાપન થયું હતું. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંતા અને હડાદ ખાતે રોકાણ કર્યા બાદ શક્તિ અને ભક્તિના કેન્દ્ર એવા અંબાજી ધામ પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.

અંબાજી પહોંચ્યા બાદ વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓ સાથે જગતજનની મા અંબાના મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરના શિખર પર ધજા ચઢાવી ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ચૈતર વસાવાને વારંવાર ખોટા કેસોમાં ફસાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરતાં બંને આગેવાનોએ આગામી સમયમાં તેમને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના - Lok Patrika

આગેવાનોએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ફરીથી લોકો વચ્ચે આવે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. સાથે જ આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજ પોતાની એકતા અને તાકાત દ્વારા જવાબ આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ આદિવાસી ન્યાય યાત્રા વિરમપુર પહોંચી હતી, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દાંતા વિધાનસભા વિસ્તારના અંતરિયાળ ગામો સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, યુવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સભામાં જોવા મળેલી જનમેદની અને કાર્યકર્તાઓના ઉત્સાહને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના - Lok Patrika

વિરમપુરની સભામાં ઉમટેલી ભીડને જોતા જાણે આમ આદમી પાર્ટીએ દાંતા વિધાનસભા ક્ષેત્રમાં આગામી 2027ની ચૂંટણી પહેલાં જ શક્તિપ્રદર્શન કર્યું હોય તેવું રાજકીય ચિત્ર જોવા મળ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાંથી લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ આ યાત્રાને રાજકીય દૃષ્ટિએ પણ ચર્ચાનો વિષય બનાવી હતી.

બીજી તરફ, ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની એકતા દર્શાવવા માટે આવતીકાલે ગાંધીનગર ખાતે પણ વિશાળ સભા અને શક્તિપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

ઉમરગામથી શરૂ થઈ અંબાજી સુધી પહોંચેલી આ ન્યાય યાત્રા માત્ર ચૈતર વસાવાની મુક્તિની માંગ પૂરતી સીમિત ન રહેતાં આદિવાસી સમાજના રાજકીય સંગઠન અને એકતાના પ્રદર્શન તરીકે પણ સામે આવી છે. હવે ગાંધીનગરમાં યોજાનારી સભા અને આબીગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ યાત્રાની કેટલી રાજકીય અસર જોવા મળશે તેના પર સૌની નજર રહેશે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા જી.ટી.પંડ્યા , માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યોકર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા જી.ટી.પંડ્યા , માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો
ફડણવીસ સરકાર એક મોડી ડેરી સંસ્થા અમુલને વેચવા જઈ રહી છે… સંજય રાઉતનો મોટો આરોપ ફડણવીસ સરકાર એક મોડી ડેરી સંસ્થા અમુલને વેચવા જઈ રહી છે… સંજય રાઉતનો મોટો આરોપ
ગુજરાત ATS એ દાઉદના ખાસ સલીમ ડોલા પર ગાળિયો કસ્યો; 438 કરોડના ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં લેવાયો ગુજરાત ATS એ દાઉદના ખાસ સલીમ ડોલા પર ગાળિયો કસ્યો; 438 કરોડના ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં લેવાયો
ધનતેરસ પર તમે ઓનલાઈન સોનું પણ ખરીદી શકો છો… જોઈ લો આ 5 જોરદાર વિકલ્પો ધનતેરસ પર તમે ઓનલાઈન સોનું પણ ખરીદી શકો છો… જોઈ લો આ 5 જોરદાર વિકલ્પો
સુરતમાં ‘ફ્રી ફાયર’ અને ઇન્સ્ટાગ્રામ વિવાદને લઈ બેવડી હત્યા; બે કિશોરોની છરીના ઘા મારીને હત્યા કરાઈ સુરતમાં ‘ફ્રી ફાયર’ અને ઇન્સ્ટાગ્રામ વિવાદને લઈ બેવડી હત્યા; બે કિશોરોની છરીના ઘા મારીને હત્યા કરાઈ
ધનતેરસના બે દિવસ પહેલાં સોનું 1.40 લાખને પાર અને ચાંદી 2 લાખ સુધી પહોંચી ધનતેરસના બે દિવસ પહેલાં સોનું 1.40 લાખને પાર અને ચાંદી 2 લાખ સુધી પહોંચી
કોલા અને આઈસ્ક્રીમ પછી, રિલાયન્સ હવે બિસ્કિટનું પણ ઉત્પાદન કરશે; એક પેકેટની કિંમત જાણોકોલા અને આઈસ્ક્રીમ પછી, રિલાયન્સ હવે બિસ્કિટનું પણ ઉત્પાદન કરશે; એક પેકેટની કિંમત જાણો
ધનતેરસ નજીક આવતાં સોનું-ચાંદી ફરી સસ્તા થયા, 5,000 સુધીનો ઘટાડો; જાણી લો આજના નવા ભાવધનતેરસ નજીક આવતાં સોનું-ચાંદી ફરી સસ્તા થયા, 5,000 સુધીનો ઘટાડો; જાણી લો આજના નવા ભાવ
10 વર્ષથી મંત્રી, PM મોદીના વિશ્વાસુ સાથી મનસુખ માંડવિયાને મળી શકે છે નવી મોટી જવાબદારી10 વર્ષથી મંત્રી, PM મોદીના વિશ્વાસુ સાથી મનસુખ માંડવિયાને મળી શકે છે નવી મોટી જવાબદારી
ગુજરાતમાં 61 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા; અમદાવાદ પોલીસ દ્વારા પરત મોકલવાની પ્રક્રિયા શરૂગુજરાતમાં 61 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા; અમદાવાદ પોલીસ દ્વારા પરત મોકલવાની પ્રક્રિયા શરૂ
100 એકરમાં નિર્માણ પામશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’; નીતા અંબાણી અને પુત્રી ઈશાએ કર્યું ભૂમિપૂજન100 એકરમાં નિર્માણ પામશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’; નીતા અંબાણી અને પુત્રી ઈશાએ કર્યું ભૂમિપૂજન
માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે સંયુક્ત માહિતી નિયામક જયેશ દવેનો વિદાય સમારોહમાહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે સંયુક્ત માહિતી નિયામક જયેશ દવેનો વિદાય સમારોહ

Tags:

Chaitar Vasava
Author

Alpesh Karena

Alpesh Karena is an accomplished journalist and author with over 15 years of experience in Gujarati digital media. He has worked with several of Gujarat’s renowned media houses and has authored five books, including "Adadhi Raat No Hokaro". For the past six years, he has been serving as Assistant Editor and Vice President at Lok Patrika, contributing to the organisation’s editorial leadership and digital journalism initiatives. With extensive expertise in digital journalism, Karena specialises in political reporting, local issues, social affairs, and significant news developments across various districts of Gujarat. His in-depth understanding of Gujarat’s political landscape and grassroots realities enables him to deliver fact-based news reports and analytical articles in clear, accessible language. His professional experience spans field reporting, editorial work, and digital content creation. One of his most popular contributions to Lok Patrika Daily and its digital platform is the column Sangharsh Mathi Ugela Celebrity (Celebrities Who Rose Through Struggle), which highlights the inspiring journeys of well-known personalities. Through this series, he brings readers closer to the personal struggles, challenges, and achievements behind public success. Alpesh Karena has interviewed more than 40 celebrities, including Nitin Jani, popularly known as Khajur Bhai, and actor Sonu Sood. He is also recognised for his podcast interviews, through which he engages with prominent personalities and presents their stories to a wider audience. Passionate about the evolving digital media landscape, Karena focuses on delivering news and stories in engaging, impactful formats that connect with both readers and viewers. In addition to his journalistic and literary achievements, he is also an India World Records holder, adding another milestone to his diverse professional journey.

Follow Me
Other Articles
સૂર્ય અને બુધની યુતિથી રચાશે 'બુધાદિત્ય રાજયોગ', તમારી પ્રગતિ હવે દિવસે બે અને રાત્રે ચાર ગણી થશે - Lok Patrika
Previous

સૂર્ય અને બુધની યુતિથી રચાશે ‘બુધાદિત્ય રાજયોગ’, તમારી પ્રગતિ હવે દિવસે બે અને રાત્રે ચાર ગણી થશે

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા જી.ટી.પંડ્યા , માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો - Lok Patrika
Next

કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા જી.ટી.પંડ્યા , માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper