ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના
વિક્રમ સરગરા (અંબાજી) : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થયેલી આદિવાસી ન્યાય યાત્રાનું અંબાજી ખાતે આગમન સાથે સમાપન થયું હતું. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાના નેતૃત્વમાં નીકળેલી આ...

