પ્લાસ્ટિક નોટોને સરકાર તરફથી મંજૂરી મળી, 10 અને 20 રૂપિયાની 1 અબજ નોટ છાપવામાં આવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારતમાં નોટો છાપવાની રીતમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે...
દિવાળી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, શું લોકોએ સ્ટોક કરી લેવો જોઈએ??
દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે તહેવારોની સીઝન પહેલા ગેસ સિલિન્ડર બુક કરવાનું વિચારી રહ્યા હોવ, તો વર્તમાન ભાવ તપાસી લેવા જરૂરી છે. રાહતની વાત એ છે કે, આજે ૨૯ ઓક્ટોબરે દિલ્હીમાં ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરના ભાવ સ્થિર છે. જોકે, કોમર્શિયલ ગેસ...
કરવા ચોથ પર વધ્યા સોના ચાંદીના ભાવ, ગિફ્ટ કરવાનું હોય તો જાણી લો તાજા ભાવ
ગુરુવાર, 29 ઓક્ટોબરના રોજ વૈશ્વિક બજારમાં શરૂઆતી કારોબાર દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ વધારો યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને યથાવત રાખવાના નિર્ણય, ફુગાવા અંગે રોકાણકારોની અપેક્ષાઓ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવની...
ખાંડ અને ડુંગળીના ભાવ દિવાળી પહેલા આસમાને, ભાવમાં વધારો, જાણો હજુ કેટલા વધશે??
દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહી છે, ત્યારે ડુંગળી અને ખાંડના ભાવમાં ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી. છૂટક બજારોમાં અત્યારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹૬૦ થી ₹૬૫ ની વચ્ચે છે, જ્યારે ખાંડનો ભાવ પ્રતિ કિલો ₹૫૫ થી ₹૬૦ ની આસપાસ છે. આ ઉપરાંત, કેટલીક બ્રાન્ડેડ અને...
FASTag ના નવા ચાર્જમાં ભારે મુંઝવણ, 3,075 કે 1,500….બંને ચૂકવવા પડશે કે માત્ર એક? જાણો
જ્યારે પણ તમે એક્સપ્રેસવે કે હાઈવે પર મુસાફરી કરો છો, ત્યારે ટોલ ચાર્જ કપાઈ જવાનો વિચાર તમારા મનમાં આવતો જ હશે. હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ ટોલ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, કારણ કે સરકાર 1લી નવેમ્બરથી ટોલ ચાર્જમાં ફેરફાર લાગુ કરવા જઈ રહી છે. આના...
મોંઘવારી વચ્ચે સારા સમાચાર: દવાઓ 93% સસ્તી થઈ—જાણો ભાવમાં કેટલો ઘટાડો થયો
કેન્સરની સારવારમાં વપરાતી કેટલીક દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કેન્સર વિરોધી 137 એવી દવાઓ માટે સુધારેલી મહત્તમ છૂટક કિંમતો (MRPs) જાહેર કરી છે, જે ‘નોન-શેડ્યુલ્ડ’ (સરકાર દ્વારા...
LPG સિલિન્ડર 7000 રૂપિયામાં, તેલ 377 રૂપિયામાં, અહીંયાના ભાવ સાંભળીને એટેક આવી જશે!!
અમેરિકાના દબાણ અને સરહદો પર વધી રહેલા પડકારો વચ્ચે, પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધોમાં નવી જટિલતાઓ ઊભી થઈ છે. થોડા મહિનાઓ પહેલા જ, પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું; પરંતુ હવે પરિસ્થિતિ...
સાબુ, બિસ્કિટ, ચોકલેટ, ખાવાનું તેલ અને મોબાઈલ રિચાર્જ… બધું જ મોંઘુ થઈ જશે! મોંઘવારીનો મોટો ફટકો ખાવા તૈયાર
મોંઘવારીને કારણે સામાન્ય માણસ વધુ એક ભારે આર્થિક બોજ હેઠળ આવવાનો છે. CRISIL, Elara અને Kotak Neo ના વિશ્લેષકોના અહેવાલો અનુસાર, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે FMCG (ઝડપથી વેચાતી ગ્રાહક ચીજવસ્તુઓ) કંપનીઓ માટે કાચા માલની કિંમતોમાં...
જિયો પ્લેટફોર્મ્સના IPO એ ઈતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ આઇપીઓ
રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી એક નવો વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરે છે, શ્રી ધીરુભાઈ અંબાણીના વારસા અને શ્રી મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હ આગળ ધપાવે છે. *...
મારી નાખ્યાં: ગુજરાતમાં 8 કલાક પાવર કટ: ઉદ્યોગોને સાપ્તાહિક 300 કરોડ રૂપિયાનું નુકસાન
દિવાળીની તૈયારીઓ વચ્ચે, ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્ર એક ગંભીર વીજ સંકટનો સામનો કરી રહ્યો છે. તહેવારોની મોસમમાં બજારોમાં કાપડ અને અન્ય વસ્તુઓની માંગમાં ભારે વધારો થાય છે, જેના કારણે કારખાનાઓમાં ઉત્પાદન વધારવાની જરૂર પડે છે. વીજ પુરવઠામાં વિક્ષેપને કારણે...

