ન કરશો આંધળો વિશ્વાસ… બેન્ક ખાતું થઈ જશે તળિયા ઝાટક! LPG e-KYCના નામ પર OTP માંગનારાઓથી સાવધાન
LPG ગ્રાહકોમાં હાલમાં E-KYC ની ચર્ચા થઈ રહી છે પરંતુ સાયબર છેતરપિંડી કરનારાઓ આનો લાભ લઈ રહ્યા છે. હોંશિયાર સ્કેમર્સ e-KYC ના નામે ફોન કોલ્સ અને મેસેજ દ્વારા લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. જો તમે હજુ સુધી તમારું e-KYC પૂર્ણ કર્યું નથી અને તેની માંગણી કરતો...
15 ઓક્ટોબરથી UPI પેમેન્ટના નિયમો બદલાશે, નાના વેપારીઓ માટે શૂન્ય ચાર્જ પણ મોટા ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે શુલ્ક
દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા કરોડો UPI યુઝર્સ અને વેપારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 15 ઓક્ટોબરથી UPI દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. સરકાર અને NPCI ના આ નિર્ણયનો...
આટલી મોટી ભૂલ? ઈમિગ્રેશન ક્લિયરન્સ વગર ઉડી ગયા 3 ઇટાલિયન મુસાફરો, હવે Air India ને ફટકારી નોટિસ
દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ખામી જોવા મળી. ત્રણ ઇટાલિયન મુસાફરોને ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા. આ ત્રણેય અમૃતસરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી આવ્યા હતા. આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાના SOP ની પાંચ...
Zomato માંથી ખાવાનું મંગાવતા પહેલા જાણી લો! તમારા ખિસ્સા થઈ જશે ખાલી
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ કેશ-ઓન-ડિલિવરી (COD) ઓર્ડર માટે અલગ ફી રજૂ કરી છે. શનિવારે કંપનીની એપ પર જોવા મળતી ફી યૂઝર્સ અને ઓર્ડરની વેલ્યુ અનુસાર બદલાય છે. ઓર્ડર બિલ પર “પે ઓન ડિલિવરી ફી” તરીકે દર્શાવવામાં આવેલ આ નવો ચાર્જ ગ્રાહકો...
હવે ATMમાંથી માત્ર રોકડા જ નહીં, પણ નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ મળશે, આવશે મોટો ફેરફાર
તમે કદાચ જાણતા હશો કે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ઘણીવાર બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. વળી, અરજી કર્યા પછી પણ કુરિયર દ્વારા કાર્ડ આવવામાં અઠવાડિયાઓનો સમય લાગે છે. જોકે, હવે આ બધું બદલાવા જઈ રહ્યું છે. તમે ટૂંક સમયમાં નજીકના ATM પર જઈને...
Jioનું સૌથી સસ્તું 5G રિચાર્જ, મેળવો અનલિમિટેડ 5G ડેટા અને કોલિંગ, કિંમત ખાલી આટલી જ
જો તમે Jio યુઝર છો અને પોસાય તેવી કિંમતે 5G સેવાઓનો લાભ લેવા માંગો છો, તો તમારી જરૂરિયાતોને અનુરૂપ એક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. Jio ઘણા બધા રિચાર્જ પેક ઓફર કરે છે, પરંતુ તેમાં એક ઓછી કિંમતનો વિકલ્પ પણ છે જે અનલિમિટેડ 5G ડેટાનો લાભ આપે છે. જો કે, આ ઓફરનો...
FASTag યુઝર્સ માટે સૌથી મોટી જાહેરાત! ગડકરીએ તમારો ખર્ચ એકદમ ઓછો કરી દીધો
જો તમે તમારી FASTag જારી કરનાર બેંક બદલવા માંગતા હો, તો હવે તમારે તમારા વાહન પરથી હાલનું FASTag હટાવવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026માં ‘OneTag’...
ફરી એકવાર LPG સિલિન્ડર માટે લોકોની પડાપડી થશે, તેલ અને ગેસના ‘મહા-સંકટ’ માટે તૈયાર રહેજો
હોરમૂઝની સામુદ્રધુની (Strait of Hormuz) હવે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. પરિણામે, આ વિસ્તારમાંથી તેલ અને ગેસની અવરજવર અટકી ગઈ છે અને અનેક જહાજો સમુદ્રમાં ફસાઈ ગયા છે. આ સ્થિતિ વચ્ચે, સામાન્ય જનતામાં એલપીજી સિલિન્ડર મેળવવા...
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી રૂ. 10,000 ઘટી, સોનાના ભાવમાં પણ ભારી ઘટાડો; જાણો આજના તાજા દર
ભારતીય બુલિયન માર્કેટમાં તહેવારો અને લગ્નસરાની મોસમ પહેલા ખરીદદારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બદલાતા સમીકરણો અને સ્થાનિક માંગમાં ફેરફારને કારણે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે. દિલ્હી સરાફા બજાર અને એમસીએક્સ (MCX)...
UPIથી લોકલ કરન્સી સુધી… BRICS દેશો માટે ભારતનો મોટો પ્લાનસ, પીયુષ ગોયલે કરી મોટી જાહેરાત
ભારતે બ્રિક્સ દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા માટે પહેલ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોએ એકબીજા માટે પોતાના બજારો ખુલ્લા રાખવા જોઈએ. નોન-ટેરિફ અવરોધો ઘટાડવા અને ચુકવણી પ્રણાલીઓને એકીકૃત કરવી...

