હવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારો
ભારતના સૌથી મોટા ખાનગી ઇંધણ રિટેલર, નયારા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય રિટેલ ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ તથા રિફાઈન્ડ ઉત્પાદનોના વધતા ખર્ચ વચ્ચેના તફાવતને ઘટાડવાનો છે....
CNG પુરાવવા માટે શ્રેષ્ઠ સમય કયો છે? દિવસ કે રાત ? ક્યારે સિલિન્ડરમાં વધુ ગેસ ભરાય છે?
CNG વાહનોનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે. જો તમે CNG વાહન ચલાવતા હોવ, તો તમે કદાચ સાંભળ્યું હશે કે વહેલી સવારે કે રાત્રે રિફ્યુઅલિંગ કરવાથી વધુ ગેસ ભરાય છે. આ દાવા પાછળનું સત્ય સમજવું મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, આ વિચાર સંપૂર્ણપણે ખોટો નથી, કારણ કે નીચા...
LPG અને ATMથી લઈને પેટ્રોલ સુધી… 1 ઓક્ટોબરે બદલાશે આટલા નિયમો; જાણો ભાવ વધશે કે ઘટશે ??
ઓક્ટોબરની શરૂઆત સાથે જ બેંકિંગ, ટેક્સ, LPG, UPI, NPS, પેટ્રોલ અને પ્રોપર્ટી સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય ગ્રાહકો, કરદાતાઓ અને રોકાણકારોને સીધી અસર કરી શકે છે. મુખ્ય ફેરફારોમાં SBI ATM માટે મફત વ્યવહારની મર્યાદા, LPG બુકિંગ માટે...
2 ઓક્ટોબરનો No UPI Day કાર્યક્રમ કેન્સલ, નાણામંત્રી સાથેની બેઠક બાદ વેપારીઓએ લીધો મોટો નિર્ણય
UPI ટ્રાન્ઝેક્શન પર પ્રસ્તાવિત ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) સામે વેપારીઓના વિરોધ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મૂળભૂત રીતે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ માટે જાહેર કરાયેલ ‘નો UPI ડે’નો કાર્યક્રમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે....
CNG કાર ચાલકો માટે ખાસ સૂચના! આ સર્ટિફિકેટ વગર ગેસ નહીં મળે; AI તમારી મેથી મારશે!!
જો તમારી પાસે CNG વાહન હોય અને તમે દિલ્હી-NCR વિસ્તારમાં વાહન ચલાવતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ CNG સ્ટેશનો પર સુરક્ષાના નિયમો વધુ કડક બનાવ્યા છે. જ્યાં સુધી તમારા વાહન પાસે માન્ય ‘હાઈડ્રો ટેસ્ટ...
બેંક હડતાળ પહેલાં સરકારનો સૌથી મોટો નિર્ણય: હવે રવિવારે તમામ બેંકો ખુલ્લી રહેશે; જાણો કેમ?
જો તમારું બેંક સંબંધિત કોઈ કામ બાકી હોય, તો આ સમાચાર સીધા તમારા નાણાં અને માનસિક શાંતિ સાથે જોડાયેલા છે. ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ (UFBU) એ ૨૮ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપ્યું છે....
RBIનો નવો નિયમ: તમામ બેંકો માટે બદલાયા નિયમો, જાણી લો નહીંતર હેરાન થશો!!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશની તમામ બેંકો માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે. હવે બેંકોએ શેર, બોન્ડ અથવા ચલણમાં રોકાણ કરતી વખતે લેવામાં આવતા જોખમના પ્રમાણમાં ચોક્કસ રકમની વધારાની મૂડી જાળવવી જરૂરી રહેશે; આ સુનિશ્ચિત કરે છે કે બજારમાં અચાનક...
Ola-Uber-Rapidoને રાઈડ પહેલા આપો છો ટિપ? સરકારે મુક્યો પ્રતિબંધ
સરકારે કેબ એગ્રીગેટર કંપનીઓને ટિપિંગના પ્રી-બુકિંગ વિકલ્પને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, તેને ગેરમાર્ગે દોરનારી અને અન્યાયી વેપાર પ્રથા ગણાવી છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ બુધવારે આ જાહેરાત કરી હતી. તેમનું નિવેદન સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી...
ગૌતમ અદાણીને પછાડીને ટિકટોકના માલિક ઝાંગ યીમિંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો સંપત્તિ
ગ્લોબલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં આવેલા ઝડપી ઉછાળાને કારણે ચીનના ઉદ્યોગપતિ અને બાઈટડાન્સના સંસ્થાપક ઝાંગ યીમિંગે (Zhang Yiming) એક નવો ઈતિહાસ રચ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, ઝાંગ...
OMG!109 લોકોનો જીવ તાળવે ચોંટ્યો, અગરતલાથી દિલ્હી જઈ રહેલા IndiGoના વિમાનમાં ધુમાડો…
ઇન્ડિગોની એક ફ્લાઇટ એક મોટી દુર્ઘટનાથી માંડ માંડ બચી ગઈ. અગરતલાથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6504 કાર્ગો હોલ્ડમાં ધુમાડાની ચેતવણીના સંકેતને કારણે લખનૌ તરફ વાળવામાં આવી. લખનૌ એરપોર્ટે તાત્કાલિક તેના ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ સક્રિય કર્યા. વિમાનના સલામત...

