ગીર સોમનાથની બે સગીરાઓનું ધર્માંતરણ: ૩ દિવસ સુધી દરગાહમાં રાખી, બુરખો પહેરાવ્યો અને…..
બળજબરીથી ધર્માંતરણ કરાવવું એ કાયદાકીય ગુનો છે. સગીર વયની વ્યક્તિનું ધર્માંતરણ કરાવવું પણ ગુનો જ છે. આમ છતાં, આવી પ્રવૃત્તિઓ આચરનારા લોકો પોતાની હરકતો ચાલુ રાખે છે. ગુજરાતમાં સગીરાઓના ધર્માંતરણનો એક કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની બે સગીરાઓને...

