Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
Bipasha Basu

Bipasha Basuના ન્યુટ્રીશન પ્રોડક્ટમાં મળ્યું જીવડું! તુકારામ મુંઢેને કહી દીધી આવી વાત

By Yapesh Rathod
10/09/2026

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ એક ન્યુટ્રીશન પ્રોડક્ટની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બિપાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે એક ન્યુટ્રીશન પ્રોડક્ટમાં નાના જીવડાઓ જોવા મળ્યા છે.

વીડિયોમાં બિપાશા બાસુ કન્ટેનરની અંદરની સામગ્રી પર ઝૂમ કરીને તેમાં નાના જીવડાઓ હોવાનો દાવો કરતી જોવા મળે છે. તેણે વીડિયો સાથે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરીને ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી.

Bipasha Basu

બિપાશાએ પોતાની પોસ્ટમાં ગ્રાહકોને યોગ્ય અને સુરક્ષિત ઉત્પાદનો મળે તે જરૂરી હોવાનું જણાવીને તુકારામ મુંઢેને આ મામલે મદદ કરવા અપીલ કરી હતી.

અગાઉ શ્વેતા તિવારીએ પણ કરી હતી ફરિયાદ

આ અગાઉ અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ ઓનલાઈન ઓર્ડર કરેલા એક પીણામાં વંદો મળી આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે પણ મહારાષ્ટ્ર FDA કમિશનરને ટેગ કરીને આવા કિસ્સાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

‘જિસ્મ’ સાઇન કરતી વખતે લીધો હતો મોટો જોખમ

બિપાશા બાસુએ તાજેતરમાં એલે ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ‘જિસ્મ’ અંગે પણ વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ફિલ્મ સાઇન કરતી વખતે તે જાણતી હતી કે તે એક મોટું જોખમ લઈ રહી છે. તે સમયે ઉદ્યોગના ઘણા લોકોએ તેને ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી, કારણ કે બોલ્ડ દ્રશ્યો તેની કારકિર્દી પર અસર કરી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

હાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબહાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબ
મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?મેં મરાઠી નથી શીખી… Sanjay Duttના વાયરલ વીડિયો પર શું છે વિવાદ?
હું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામહું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામ
“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી“મને સમજાતું નથી કે શા માટે…” તારા સુતારિયાએ કારણ વગર ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી
પહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવારપહેલા અભ્યાસ કરીને આવે… સ્વરા ભાસ્કરના જૌહર વાળા નિવેદન પર મૈથિલી ઠાકુરનો પલટવાર
ભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણીભાવ ન વધારતા નહીંતર… સલમાન ખાને કાફે માલિકને આપી દીધી ચેતવણી
લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબલોકોના દિલ પર રાજ કરનારી કરિશ્માએ દીકરાના નામનો કર્યો ખુલાસો, ખાસ નાનકડા પુત્રના નામનો મતલબ
લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!
રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
‘હનુમાન અંશ’ ને મળી બજરંગબલીની કૃપા, 26મા દિવસે યશની ‘ટોક્સિક’ ને ટક્કર આપી‘હનુમાન અંશ’ ને મળી બજરંગબલીની કૃપા, 26મા દિવસે યશની ‘ટોક્સિક’ ને ટક્કર આપી
અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધીઅપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી
OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદનOMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન

Tags:

AdulterationBipashaBasuBollywoodNewsEntertainmentNewsFDAFoodNewsFoodQualityFoodSafetyGujaratSamacharHealthNewsInsectMaharashtraFDANutritionProductTukaramMundhe
Author

Yapesh Rathod

Follow Me
Other Articles
Kuldeep Yadav
Previous

Kuldeep Yadavનો સ્પિન જાદુ, યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સથી હરાવ્યું

China
Next

Chinaના બંદર પર કાર્ગો જહાજમાં લાગી ભયંકર આગ, 20 લોકોના મોત; 5 લોકો ગુમ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper