Bipasha Basuના ન્યુટ્રીશન પ્રોડક્ટમાં મળ્યું જીવડું! તુકારામ મુંઢેને કહી દીધી આવી વાત
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ એક ન્યુટ્રીશન પ્રોડક્ટની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બિપાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે એક ન્યુટ્રીશન પ્રોડક્ટમાં નાના જીવડાઓ જોવા...

