ફોનને પેન્ટના કયા ખિસ્સામાં રાખવો એ ખાસ ખાસ ખાસ જાણી લો, જો ભૂલ કરી તો બાળકો પણ પેદા નહીં કરી શકો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આજના સમયમાં મોબાઈલ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક માણસ કરે છે કારણ કે આજે મનુષ્ય મોબાઈલ ફોન દ્વારા વાત કરવાથી લઈને લગભગ દરેક પ્રકારના કામ કરી શકે છે. પરંતુ સ્માર્ટફોનના જેટલા ફાયદા છે તેટલા જ કેટલાક ગેરફાયદા પણ છે જેના વિશે ઘણા વપરાશકર્તાઓ જાણતા નથી. તમને જણાવી દઈએ કે સ્માર્ટફોન તમને નપુંસક પણ બનાવી શકે છે. તે બધું તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે રાખો છો તેના પર નિર્ભર છે.

સ્માર્ટફોન તમને નપુંસક પણ બનાવી શકે છે

ઘણીવાર લોકો પોતાના ફોનને ખિસ્સામાં રાખે છે. હવે ખિસ્સા શર્ટ અથવા પેઇન્ટનું હોઈ શકે છે. પરંતુ આ પદ્ધતિ સંપૂર્ણપણે ખોટી છે કારણ કે સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશન શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.  શર્ટના ખિસ્સામાં ફોન રાખવાથી હૃદયની બીમારી થઈ શકે છે જ્યારે ફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાથી પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા થઈ શકે છે.lokpatrika advt contact

તમે મોબાઈલ લઈ રીતે રાખો છો?

સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. લોકો તેમના ફોન હંમેશા તેમની સાથે રાખે છે. લોકો ફોનને બાથરૂમમાં પણ લઈ જાય છે. મોબાઈલ ફોન આપણને જેટલો વધુ કામ આપે છે તેટલો જ તે મુશ્કેલીનું કારણ બને છે. લોકો ઘરમાં રહીને પણ ફોનને નીચેના ખિસ્સામાં રાખે છે. પરંતુ આનાથી મોટી બીમારી થઈ શકે છે. ઘણાને તેની સમસ્યા વિશે ખબર નહીં હોય.

શરીરને કરવો પડે છે 10 ગણા રેડિયેશનનો સામનો

નિષ્ણાતોના મતે જો ફોનને ખિસ્સામાં રાખવામાં આવે અને તે વાયરલેસ નેટવર્ક સાથે જોડાયેલ હોય, તો શરીરને 10 ગણા રેડિયેશનનો સામનો કરવો પડે છે. રેડિયેશન પણ કેન્સરનું કારણ છે. રેડિયેશન તમારા ડીએનએ સ્ટ્રક્ચરને પણ બદલી શકે છે. આનાથી નપુંસક બનવાનું જોખમ પણ વધી શકે છે અને હૃદય રોગ પણ થઈ શકે છે. મોબાઈલ ફોન ખિસ્સામાં રાખવાથી પણ હાડકાં નબળા પડી શકે છે.

BEAKING: હોળી પહેલા નવી હોળી, LPG ગેસના બાટલામાં સીધા 50 રૂપિયાનો વધારો, નવો ભાવ રડાવી દેશે!

શું નદીમાં સિક્કો ફેંકવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને જ્યોતિષ શું છે

હોળીના માત્ર 3 દિવસ બાદ આ રાશિના લોકો જોરશોરથી ઉજવણી કરશે, રાતોરાત બની જશે કરોડપતિ

તમારા મોબાઈલ ફોનને એવી જગ્યાએ ન રાખો જ્યાં નાજુક ભાગો નજીક હોય. તમારો ફોન બેગ અથવા પર્સમાં રાખવો શ્રેષ્ઠ રહેશે. જો બેગમાં ન હોય તો તમે ફોનને પાછળના ખિસ્સામાં રાખી શકો છો. રેડિયેશનના સંપર્કમાં ઘટાડો કરવા માટે મોબાઈલ ફોનની પાછળની બાજુ ઉપરની તરફ રાખો.


Share this Article