બોલિવૂડની સુંદરી આરતીએ સોશિયલ મીડિયામાં ભૂક્કા બોલાવ્યા, એવી હોટ તસવીરો શેર કરી કે ચાહકો પરસેવે રેબઝેબ થયાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
2 Min Read
આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ
Share this Article

(by Dinesh Zala) આરતી નાગપાલની આ હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી, ચાહકોએ કોમેન્ટ દ્વારા વખાણનો કર્યો વરસાદ

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

આરતી નાગપાલ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાના લુક અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.સોશિયલ મીડિયા પર તેમનો હંમેશા દબદબો રહે છે. આ સિવાય તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલ ખૂબ જ હોટ અંદાજમાં તેમની તસવીરો ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહી છે

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

ઇન્સ્ટાગ્રામ પર હોટ લુકમાં આરતીની આકર્ષક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આરતી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની હોટ તસવીરમાં તે પૂલ પાસે બેઠેલી જોવા મળી રહી છે.

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

આ તસવીરમાં અભિનેત્રી એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. તે કેમેરા સામે પોઝ આપતા સૌનું ધ્યાન ખેંચી રહી છે જેમાં તેમણે. પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જેથી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

 

આરતીની આ તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- વાહ. યુ આર બ્યુટીફૂલ ડિયર, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ‘સેક્સી લુક ડિયર’, તેના ચાહકો ઘણી કોમેન્ટ્સ સાથે તેની પ્રશંસા કરી રહ્યા છે.

આરતી નાગપાલે ઇન્ટરનેટ ગાંડુ કર્યુ

સલમાન ખાનનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કહ્યું- મે પણ ટોયલેટ સાફ કર્યા છે, કોઈ કામ નાનું નથી હોતું

1000 કારનો કાફલો, લાખોની ભીડ અને 12 કિમી લાંબો જામ, બિગ બોસ જીતીને પરત ફરેલ એલ્વિશનું શાહી સ્વાગત

સની દેઓલે ભૂક્કા બોલાવ્યા, ગદર-2 એટલી ચાલી કે બાહુબલી-2 નું પણ સુરસુરિયું થઈ ગયું, કમાણી જાણીને આંખો ફાટી જશે

તમને જણાવી દઈએ કે આરતી પોતાની આકર્ષક સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે આવી હોટ તસવીરો શેર કરતી રહે છે.


Share this Article