BSNLનો 365 દિવસનો જોરદાર પ્લાન: પુરા 1 લાખનું રૂપિયાનું મફત અકસ્માત વીમા કવચ મળશે
આ મહિનાની શરૂઆતમાં, BSNL એ બે નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જે વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મફત SMSની સાથે અકસ્માત વીમા કવચ પણ પ્રદાન કરે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના આ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે...

