Gandhinagarના કુડાસનમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી, 11 મજૂરો હોસ્પિટલ ખસેડાયા
ગાંધીનગરના કુડાસન વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત સર્જાયો હતો. રાત્રે આશરે 9:15 વાગ્યે ‘બોસ્કી ધ એમ્પાયર’ નામના નિર્માણાધીન સંકુલમાં લોખંડનું ભારે માળખું અને સ્લેબ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના...

