Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
Gandhinagar

Gandhinagarના કુડાસનમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી, 11 મજૂરો હોસ્પિટલ ખસેડાયા

By Yapesh Rathod
09/09/2026

ગાંધીનગરના કુડાસન વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત સર્જાયો હતો. રાત્રે આશરે 9:15 વાગ્યે ‘બોસ્કી ધ એમ્પાયર’ નામના નિર્માણાધીન સંકુલમાં લોખંડનું ભારે માળખું અને સ્લેબ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે કામદારો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને વિશેષ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે લોખંડનું માળખું અને કોંક્રિટનો કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

#WATCH | Gujarat | Visuals from the Kudasan area of ​​Gandhinagar where a portion of an under-construction building collapsed. Rescue operations are underway at the site. More details awaited pic.twitter.com/l8cAorX9g8

— ANI (@ANI) September 9, 2026

10થી 12 કામદારો ફસાયા હોવાની આશંકા

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે સ્થળ પર આશરે 10 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. લોખંડનું માળખું જોરદાર અવાજ સાથે તૂટી પડતાં કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા હતી. આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.

11 લોકોને હોસ્પિટલ ખસેડાયા

એમ્બ્યુલન્સ કર્મચારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 11 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાં 9 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ લોકો મજૂર હોવાનું જણાવાયું છે. ઘટનામાં કોઈ બાળક હોવાની માહિતી નથી.

Gandhinagar, Gujarat: A wall collapsed in Kudasan leaving around 10 people feared injured. The injured were admitted to Gandhinagar Civil Hospital for treatment,

An Ambulance staff says, “Eleven people have been transported… There were perhaps two women and the remaining nine… pic.twitter.com/X0xckvQ0iy

— IANS (@ians_india) September 9, 2026

હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા

અકસ્મતની ગંભીરતાને જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા કાટમાળ હટાવીને અન્ય કોઈ વ્યક્તિ અંદર ફસાઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની વધુ વિગતો અને જાનહાનિ અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
સિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભારસિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભાર
અમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસઅમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસ
તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને  વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલતહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
અમદાવાદમાં હોટલના ભાવ એક રાત્રિના 50,000… ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ભાવમાં 20 ગણો વધારોઅમદાવાદમાં હોટલના ભાવ એક રાત્રિના 50,000… ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ભાવમાં 20 ગણો વધારો
સારા સમાચાર: પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે! એપ્રિલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે 12 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આવશેસારા સમાચાર: પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે! એપ્રિલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે 12 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આવશે

Tags:

AmbulanceBosskid EmpireBuilding CollapseCommercial ComplexConstruction AccidentFire BrigadeGandhinagarGandhinagar FireGandhinagar NewsHarsh SanghviKudasanKudasan AccidentLabor AccidentRescue OperationRescue WorkSlab CollapseUnder Construction Building
Author

Yapesh Rathod

Follow Me
Other Articles
EPFO
Previous

PFના પૈસા ઉપાડવા થશે સહેલા, પણ આ 3 જરૂરિયાત માટે જ મળશે રાહત

Apple AirPods 5, AirPods 5 Price, AirPods 5 India Launch
Next

Apple એ AirPods 5 કર્યા લોન્ચ, અદ્યતન ANC અને વાયરલેસ ચાર્જિંગની સુવિધા સામેલ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper