હવે પશુઓ સાથે જાતીય કૃત્ય આચરનારાઓ પણ… Americaમાં બંધ બારણે લેવાયો ચોંકાવનારો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ પ્રમુખપદ માટે ફરીથી ચૂંટાયા પછી દરરોજ એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. તેમના પોતાના પક્ષના કાયદા નિર્માતાઓ પણ આ જાહેરાતથી મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અત્યાર સુધી યુએસમાં નિયમ હતો કે જે લોકો પશુપાલનમાં...

