‘AI ડેવલપમેન્ટની સ્પીડ પર તરત લગાવવી જોઈએ બ્રેક…’ એન્થ્રોપિકના CEO એ આખરે કેમ આપી આવી ચેતવણી?
એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈએ AI વિકાસમાં તાત્કાલિક મંદી લાવવાની હાકલ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે આમ કરવામાં નિષ્ફળ જવાથી ભયંકર પરિણામો આવી શકે છે. અમોડેઈએ સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે AI એજન્ટોના ટોળા ફક્ત છ મહિનામાં ઇન્ટરનેટ પર કબજો કરી શકે છે....

