મોદી સરકારના ડ્રગ વિરોધી અભિયાનની Americaએ કરી પ્રશંસા, સપ્લાય ચેઇન તોડવા ભારતના પ્રયાસો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ગેરકાયદેસર અફીણની ખેતીને રોકવા માટેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે, ભલે અમેરિકાએ ભારતને નાણાકીય વર્ષ 2027 માટે મુખ્ય ગેરકાયદેસર ડ્રગ્સનું પરિવહન અથવા ઉત્પાદન કરતા દેશોની યાદીમાં ઉમેર્યું...

