મોબાઈલ લોકેશન જ છેલ્લી આશા…! Nepalમાં ગુમ થયેલા લોકોને કેવી રીતે શોધી રહ્યા છે પરિવારજનો
ગયા મહિને નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી પોતાના પ્રિયજનોથી અલગ થયેલા પરિવારો હવે તેમને શોધવા માટે પોતાના મોબાઇલ ફોનના છેલ્લા લોકેશન પર આધાર રાખી રહ્યા છે. ચીન-નેપાળ સરહદ પર ગ્લેશિયર તૂટવાથી કાટમાળ અને ખડકોએ એક વિશાળ વિસ્તારને તબાહ કરી દીધો હતો. નેપાળમાં...

