ભારતીય વિદ્યાર્થીઓ માટે Australiaથી ખરાબ સમાચાર, પત્ની-બાળકોને લઈને કડક આદેશ
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી, ભાગીદારો અને બાળકોને ઓસ્ટ્રેલિયામાં...

