Ziram Ghat હત્યાકાંડમાં મોટો નિર્ણય, 2 મહિલાઓ સહિત 10 માઓવાદીને ફાંસી સજા
છત્તીસગઢ ઝીરામ ખીણ હત્યાકાંડના 13 વર્ષ પછી કોર્ટે 10 દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારી છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ, 5 સપ્ટેમ્બરના રોજ, જગદલપુર NIA કોર્ટના સ્પેશિયલ જજ અભય સિંહ રાજપૂતની કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ઝીરામ ખીણ...

