Bigg Boss 20: મને ટચ વચ પસંદ નથી… આસિફે આપી તાળી તો ભડકી ઉદિતી
ટેલિવિઝનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 20 શરૂ થઈ ચૂક્યો છે. એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે અને દરરોજ નવા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. કોણ કયા ગ્રુપમાં છે તે હજુ પણ સ્પષ્ટ નથી પરંતુ દરેક વ્યક્તિ એકબીજા સાથે દલીલો અને મતભેદો કરી રહ્યા છે. પહેલા આમ્રપાલી...

