2027 માં થશે સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ, દિવસના સમયે પણ રાત્રિ જેવો અંધકાર છવાઈ જશે
ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવનારાઓ માટે આગામી બે વર્ષ ખૂબ જ ખાસ રહેવાના છે. આ સમયગાળા દરમિયાન, અત્યંત દુર્લભ એવા બે સૂર્યગ્રહણ થશે, જે ખગોળશાસ્ત્રીઓને અવકાશનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની એક અનોખી તક પૂરી પાડશે. પ્રથમ ગ્રહણ ૨ ઓગસ્ટ, ૨૦૨૭ના રોજ થશે—જેને...

