ભાભર નજીક બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર Gujju Love Guruનું અકસ્માતમાં નિધન
વાવ-થરાદના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ જે ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા છે તેમનું ભાભર નજીક હરિધામ ગૌશાળા નજીક બે મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં મૃત્યુ થયું જેના કારણે તેમના પરિવાર અને અનુયાયીઓ આઘાતમાં સરી પડ્યા. અકસ્માતમાં...

