દવાઓના ભાવમાં ઘટાડો: 13 દવાઓ 70% સુધી સસ્તી થશે, તમારા ખિસ્સા પર શું અસર પડશે?
કેન્દ્ર સરકારે કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. દેશભરમાં કેન્સરની સારવારમાં વપરાતી ૧૩૭ દવાઓના ભાવ ઘટવા જઈ રહ્યા છે. રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દવાઓને ‘ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન’ (TMR) ના...

