UPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યો
UPI વ્યવહારો પર ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તહેવારોની મોસમ (ફેસ્ટિવ સીઝન)ને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. વેપારીઓ સતત સરકારને વિનંતી કરી રહ્યા હતા કે UPI પેમેન્ટ્સ...

