Chinaના બંદર પર કાર્ગો જહાજમાં લાગી ભયંકર આગ, 20 લોકોના મોત; 5 લોકો ગુમ
ચીનના બંદર પર એક કાર્ગો જહાજમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે. ચીનના રાજ્ય મીડિયા અનુસાર, શેનડોંગ પ્રાંતના કિંગદાઓમાં બેહાઈ શિપબિલ્ડિંગ કંપનીના યાર્ડમાં ગુરુવારે આગ લાગી હતી. એક રિપોર્ટ અનુસાર કાર્ગો જહાજમાં આગ...

