કેટલા અમીર છે China ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ? એક વર્ષમાં મળે છે આટલી સેલરી
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. લગભગ સાત વર્ષ પછી આ તેમની પહેલી ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેમની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ છે....

