Shreyas Iyerએ સિરીઝ જીતી લીધી, પણ વધારી રહ્યા છે ટીમનું ટેન્શ
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતી છે. ભારતે પ્રથમ બે મેચ સાત વિકેટથી જીતી હતી. જોકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ શ્રેણીનું આયોજન કરી રહ્યું છે પરંતુ મેચો દિલ્હીમાં રમાઈ રહી છે તેથી એમ કહેવું જોઈએ કે...

