દિવાળી પહેલા કર્મચારીઓને બખ્ખાં, 18000 પગારવાળાના સીધા વધીને આટલા રૂપિયા થઈ જશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલાં પગારમાં વધારો મળી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં (DA) ૩% નો વધારો મંજૂર કરી શકે છે. હાલમાં DA મૂળ પગારના ૬૦% છે, અને તે વધારીને ૬૩% કરવામાં આવે તેવી શક્યતા છે. તમને પ્રશ્ન થતો હશે...

