Delhi Building Collapse: સત્ય નિકેતન બિલ્ડીંગ ધરાશાયીમાં 4 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
રવિવારે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતનમાં એક મોટી દુર્ઘટના બની હતી. ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અનેક ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ પહોંચી...

