Disha Salian કેસમાં થશે ખુલાસા! CBIએ દાખલ કરી ફરિયાદ, ઉદ્ધવ ઠાકરે-સૂરજ પંચોલી સહિત 17 લોકો પર આરોપ
સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુના કેસમાં સીબીઆઈએ હાઈકોર્ટના આદેશના આધારે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને અભિનેતા ડીનો મોરિયા અને સૂરજ પંચોલીનું નામ છે....

