અનિલ અંબાણી ગ્રુપ સામે EDની મોટી કાર્યવાહી: 2 ચાર્ટડ પ્લેન સહિત 510 કરોડની સંપત્તિ જપ્ત, 10 લોકોની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણી ગ્રુપ સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. બેંક છેતરપિંડીના બે કેસોના સંબંધમાં એજન્સીએ અંદાજે ₹510 કરોડની વધારાની સંપત્તિ જપ્ત (એટેચ) કરી છે. આ સંપત્તિઓમાં બે ચાર્ટર્ડ વિમાનો, જમીનના છ પ્લોટ અને મહારાષ્ટ્રમાં એક...

