ગોવિંદા વિના ગણેશોત્સવ ઉજવતી જોવા મળી Sunita Ahuja, બાળકો પણ રહ્યા સાથે
આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. દરેક ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત થઈ રહ્યું છે. મુંબઈમાં બોલીવુડ સ્ટાર્સ આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ગોવિંદાએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું. તેમની પત્ની સુનિતા આહુજાએ બેન્ડ અને સંગીત સાથે તેમનું...

