ગુજરાતમાં મુખ્યમંત્રીનું પદ ખાલી નથી તો પછી ભાજપ અંદર કોળી સમાજના મુખ્યમંત્રીની માંગ કેમ ઉઠી?
દિવાળી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ, રાજ્યમાં મોટા ફેરફારો (ફેરરચના) થવાની અટકળો ચાલી રહી છે. ભાજપે છેલ્લે ગયા વર્ષના ઓક્ટોબરમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો હતો, જેમાં હર્ષ સંઘવીને મહત્વપૂર્ણ બઢતી મળી હતી. આ...

