Mangal Gochar: 18 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનો શુભ સમય થશે શરૂ! મંગળ કર્ક રાશિમાં કરશે ગોચર
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત બહાદુરી ભૂમિ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળ પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર અલગ અલગ હોવાનું માનવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2026 ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર ચોક્કસ રાશિના...

