જો તમારા વાળ પણ ઝડપથી ખરી રહ્યા હોય તો સાવધાન, શરીરમાં હોઈ શકે છે આટલા રોગો
આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઋતુમાં ફેરફાર, માનસિક તણાવ, ખાણીપીણીની આદતો, પૂરતી ઊંઘનો અભાવ અને વાળની યોગ્ય સંભાળ ન રાખવી જેવા વિવિધ કારણોસર વાળ ખરી શકે છે. જો કે, જો તમને અચાનક વાળ ખૂબ વધારે પ્રમાણમાં ખરતા જણાય—જેમ કે વાળના ગુચ્છા નીકળવા...

