OMG! માત્ર 22 દિવસમાં ભારતીયો લગ્ન પાછળ 6 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશે
બજારોમાં ફરી એકવાર લગ્નગીતોના સૂર અને જાન-વરઘોડાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુલ્હન માટેના લેહેંગાની ખરીદીથી લઈને સોના-ચાંદીના ઘરેણાંની ચમક સુધી, લગ્નસરાની મોસમ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હોટેલ્સ અને બેન્ક્વેટ હોલથી લઈને કેટરર્સ અને ડેકોરેટર્સ સુધી—દરેકની...

